મહારાણા પ્રતાપના સાહસના ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે

આજે અમે તમને તેમના ઘોડા અને હાથીની વીરગાથા સંભળાવીશું

મહારાણા પ્રતાપના સૌથી પ્રિય ઘોડાનું નામ ચેતક હતું

ચેતક મારવાડી મૂળનો હતો. તેની ઊંચાઈ 14 થી 15 હાથ જેટલી હતી

ચેતકે જખ્મી હાલતમાં પણ 21 ફૂટ પહોળી નદી છલાંગ લગાવીને પાર કરી હતી

મહારાણા પ્રતાપના હાથી રામપ્રસાદની પણ ચર્ચા ઓછી નથી

રામપ્રસાદે હલ્દીઘાટીના યુદ્ધમાં 13 હાથીને માર્યા હતા

હાથી રામપ્રસાદ તેની સ્વામિ ભક્તિ માટે ઘણો જાણીતો હતો

રામપ્રસાદને શાહી સિસોદીયા કબીલાએ યુદ્ધ લડવાની ટ્રેનિંગ આપી હતી