ઉંમરના હિસાબે કેવું હોવું જોઇએ વજન?

મેદસ્વીતા અનેક બીમારીને નોતરે છે.

ઉંમર મુજબ આપનું કેટલું હોવું જોઇએ વજન

નવજાત બાળકનું વજન 3.3 કિલો હોવું જોઇએ



2.5 મહિનાના બાળકનું વજન 6 કિલો છે.

જ્યારે બાળકીનું વજન 5.4 કિલો હોવું જોઇએ

1 વર્ષના બાળકનું વજન 10 કિલો હોવું જોઇએ

જ્યારે બાળકીનું વજન 9.5 કિલો હોવું જોઇએ

2-5 વર્ષના બાળકનું વજન 12.5 કિલો હોવું જોઇએ

6-8 વર્ષ સુધીના બાળકનું વજન 15-18 હોવું જોઇએ

જ્યારે બાળકીનું વજન 14-17 કિલો હોવું જોઇએ.