લતા વિશે કેટલીક વાતોથી અજાણ છે 33 વર્ષની ઉંમરે લતાને અપાયું હતું ઝેર લતાજીની હત્યાની કરાઇ હતી કોશિશ ત્રણ મહિના બાદ ફરી તેને ગાવાનું કર્યું શરૂ લતાએ આ મામલે એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો ખુલાસો “હું એ વ્યક્તિનું નામ જાણું છું જેને મને ઝેર આપ્યું” “ તેના સામે કોઇ પુરાવા ન હોવાથી નામ નથી આપી શકતી” આ સમયે મજરુહ સુલતાન પુરી તેમના ઘરે આવતા લતાજીને કવિતા સંભળાવીને તેમને મોટિવેઇટ કરતા તેના કારણે લત્તાજી ત્રણ મહિનામાં ફરી સ્વસ્થ થઇ ગઇ સ્વસ્થ થયા બાદ કહીં દીપ જલે કહી દિલ સોન્ગ ગાયું આ સોન્ગના કારણે તેમને ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો