માલદીવ ફરવા જવાનો ખર્ચ ખૂબ વધારે આવે છે તેનાથી કપલ્સનું બજેટ બગડી શકે છે આજે અમે તમને ભારતમાં માલદીવ જેવી જગ્યા ક્યાં ક્યાં છે તે બતાવીશું લક્ષદ્વીપ – 36 ટાપુનો સમૂહ છે નીલ દ્વીપ – અંદામાન નેત્રાની દ્વીપ- કર્ણાટક હેવલોક દ્વીપ – અંદામાન દિવાર દ્વીપ – ગોવા અલીફેંટા દ્વીપ – મુંબઈ આ સ્થળો પર ફરવા જવાથી ભારતના પ્રવાસન ઉદ્યોગને પણ ફાયદો થશે