સૈન્ય તાકાતમાં મુસ્લિમ દેશોમાં પાકિસ્તાનનું સ્થાન પ્રથમ નંબર પર આવે છે.



Eightifyના જણાવ્યા અનુસાર, દુનિયાભરના દેશોની વાત કરીએ તો પાકિસ્તાનનો નંબર સાતમા નંબર પર છે



પાકિસ્તાન બાદ તુર્કીનો નંબર આવે છે તે મુસ્લિમ દેશોમા બીજા સ્થાન પર છે



ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ અનુસાર, ઇન્ડોનેશિયા સૈન્ય તાકાતમાં 11મા સ્થાન પર છે



સાઉદી અરેબિયા મુસ્લિમ દેશોમાં સૌથી વધુ સૈન્ય બજેટ ધરાવતો દેશ છે



જો અરબ દુનિયાની વાત કરીએ તો ઇજિપ્તની સેના સૌથી વધુ શક્તિશાળી છે



બાંગ્લાદેશની સેનાને પણ શક્તિશાળી માનવામાં આવે છે



અલ્જીરિયાને આફ્રિકાની સૌથી મજબૂત સેનામાં ગણવામાં આવે છે



મલેશિયા અને ઇરાક પણ પોતાની સૈન્યને મજબૂત કરી રહ્યા છે



યુએઇ સારા બજેટ, મોડર્ન હથિયાર સાથે સૌથી શક્તિશાળી મુસ્લિમ દેશ બની શકે છે