ઋગ્વેદ ચાર વેદોમાં સૌથી પ્રાચીન વેદ છે

જેમાં 20થી વધારે નદીઓનો ઉલ્લેખ છે

સિંધુ નદી સૌથી પ્રમુખ નદી ગણવામાં આવી છે

સરસ્વતીને સૌથી પવિત્ર નદી માનવામાં આવી છે

આ ઉપરાંત ગંગા, યમુના, સતલજ, રાવી

ઝેલમ, ચિનાબ, નર્મદા, વ્યાસ, ગંડુક

ચૌતંગ વગેરે નદીઓનો ઉલ્લેખ છે

આ નદીઓનો ઉલ્લેખ વેદોમાં જોવા મળે છે



તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે