ટીવી અભિનેત્રી આરતી મિત્તલની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.



આરતી પર બે મોડલ વેચવાનો આરોપ છે



પોલીસે આરતીની ચુંગાલમાંથી બે મોડલને છોડાવી



ડિરેક્ટર આરતી મિત્તલ પર ગ્રાહકોને મોડલ સપ્લાય કરવાનો આરોપ છે



આરતી પર આરોપ છે કે તેણે મોડેલને સારા પૈસાની લાલચ આપી



આરતી મિત્તલ પર 60,000 રૂપિયામાં મોડલ વેચવાનો આરોપ છે.



એક્ટ્રેસ હોવા ઉપરાંત આરતી કાસ્ટિંગ ડિરેક્ટર પણ છે.



આરતી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



ઈન્સ્ટાગ્રામ પર આરતી મિત્તલના લાખો ફોલોઅર્સ છે



આરતી મિત્તલ મુંબઈના ઓશિવારામાં આરાધના એપાર્ટમેન્ટમાં રહે છે