અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી જતા સાલેહે પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા
સાલેહે તાલિબાન સામે ન ઝૂકવાની લોકોને કરી હાંકલ
તે કાબુલના ઉત્તર પૂર્વમાં આવેલ પંજશીર ઘાટીમાંથી આવે છે
તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા તે અગાઉ દેશની જાસૂસી એજન્સી NSDના ચીફ હતા.
સાલેહે પાકિસ્તાનમાં હથિયારોની ટ્રેનિંગ મેળવી હતી.