Naagin 6 માટે આ સ્ટાર્સના નામની ચર્ચા



નાગિન 6 માટે ટીવી એક્ટ્રેસ માહિરા શર્માનું નામ ચર્ચામાં છે.



શોના મેકર્સે માહિરા શર્માને લીડરોલ માટે એપ્રોચ કરાઇ છે.



બિગ બોસની પૂર્વ સ્પર્ધક ઇશાન સહગલને નાગિન 6 માટે એપ્રોચ કરાયો હતો.
જોકે એ સ્પષ્ટ નથી કે શોના લીડ રોલ માટે કે સેકન્ડ હિરો માટે તેનો સંપર્ક કરાયો હતો.


નાગિન 6ની લીડ એક્ટ્રેસ માટે કોઇ નામ સૌથી વધુ ચર્ચામાં છે
તે ટીવીની એક્ટ્રેસ રૂબીના દિલૈક છે.ફેન્સ ઇચ્છે છે કે આ વખતે રૂબીના ટીવીની નાગિન બને.


એક રિપોર્ટ અનુસાર એકતા કપૂરે એક્ટ્રેસ મહક ચહલને નાગિન 6 માટે ફાઇનલ કરી દીધી છે.
જોકે, આ મામલે સત્તાવાર જાહેરાત કરાઇ નથી.


ટીવી એક્ટર શાહીર શેખનું નામ શોના લીડ એક્ટર તરીકે ચર્ચાઇ રહ્યું છે. શેખે આ મામલે કોઇ જાણકારી આપી નથી.



શાહીર શેખ સિવાય લીડ એક્ટર અર્જુન બિજલાની અને પર્લ વી પુરીનું નામ પણ ચર્ચામાં છે.