મહારાષ્ટ્રના પ્રિયા સિંહ કેસમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે



એસઆઈટી ટીમે અશ્વજીત ગાયકવાડ, રોમિલ અને તેના એક સહયોગીની ધરપકડ કરી હતી



ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર પ્રિયા સિંહને તેના બોયફ્રેન્ડે કારથી કચડવાનો પ્રયાસ કર્યો હતો



આ અકસ્માતમાં મોડલ પ્રિયા સિંહ ખરાબ રીતે ઘાયલ થઈ હતી



પ્રિયા સિંહે તેના બોયફ્રેન્ડ અશ્વજીત ગાયકવાડ પર કારથી તેને ટક્કર મારવાનો આરોપ લગાવ્યો હતો.



પ્રિયા સિંહના ઈન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફોલોઅર્સ છે.



પ્રિયા સિંહનો બોયફ્રેન્ડ અશ્વજીત ગાયકવાડ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારીનો પુત્ર છે.



પ્રિયા સિંહ બ્યુટિશિયન છે. પ્રિયા સિંહ છેલ્લા સાડા ચાર વર્ષથી અશ્વજીત સાથે રિલેશનશિપમાં હતી.



લગ્નની વાત શરૂ થયા બાદ આરોપી બોયફ્રેન્ડે તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.



All Photo Credit: Instagram