OTTના સૌથી લોકપ્રિય શો 'બિગ બોસ'ની સીઝન 2 શરૂ થઈ ગઈ છે. આ શોમાં મનીષા રાનીએ ધમાલ મચાવી દીધી છે. મનીષા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અભિનેત્રીએ પોતાના સંઘર્ષની વાત કરી હતી મનીષાએ કહ્યું કે તે નામ કમાવવા માટે ઘરેથી ભાગી ગઇ હતી તેણે કોલકાતામાં વેઈટ્રેસ અને બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. હું ડાન્સ શીખવા માંગતી હતી પરંતુ મારા પિતા મંજૂરી આપતા નહોતા. મનીષાએ કહ્યું કે તેથી હું મારા પિતાને પત્ર લખી એક મિત્ર સાથે ભાગી ગઇ હતી. બાદમાં મે લગ્નમાં બ્રેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. All Photo Credit: Instagram