પિતૃ પક્ષમાં અનેક સારા કાર્ય નથી કરવામાં આવતા

જેને સામાન્ય દિવસોમાં લોકો ખુશી ખુશી કરે છે

આવો જાણીએ પિતૃ પક્ષમાં કેમ નથી કરવામાં આવતા શુભ કામ

આવો જાણીએ પિતૃ પક્ષમાં કેમ નથી કરવામાં આવતા શુભ કામ

એવી માન્યતા છે કે પિતૃ પક્ષ દરમિયાન

કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાથી પિતૃઓની નારાજગીનો સામનો કરવો પડે છે

કહેવાય છે કે યમ દેવ પણ પિતૃઓને તેમના પરિવારજનોને મળતાં રોકી શકતા નથી

કોઈને કોઈ રૂપે આપણા પૂર્વજો અહીંયા મળવા આવે છે

આ સ્થિતિમાં આપણને શોક મનાવતા જોઈ વધારે ખુશ થશે કે પછી

આપણને ખુશ જોઈને તેમની આત્મા શાંત થશે

પિતૃઓની આત્મા ત્યારે જ શાંત થશે જ્યારે તેઓ તેમના પરિવારના લોકોને ખુશ જોશે