પોપ મ્યુઝિકના મહારથીએ દુનિયાને અલવિદા કહી દીધું



બપ્પી દાએ 70-80ના દશકમાં એકથી એક ચઢિયાતા સોન્ગ આપ્યાં



બપ્પી દા સોનું પહેરવા માટે પણ હંમેશા ચર્ચામાં રહેતા હતા



બપ્પી દા બોલિવૂડના એક માત્રા એવા સિંગર હતા જે પુષ્કળ સોનુ પહેરતા



હોલિવૂડ કલાકાર એલવિસ પ્રેસ્લીનો અંદાજ બપ્પી દાને પસંદ હતો



એલવિસ હંમેશા એક સોનાની ચેઇન પહેરતાં હતા



એલવિસ પાસેથી તેને સફળ થવાની પ્રેરણા મળી



બપ્પી દા સોનાને ખૂબ જ લકી માનતા હતા, તેથી જ પહેરતા



બપ્પી દા પાસે ઘરેણાની સાથે ચશ્માનું પણ છે મોટું કલેકશન