શરાબ પીવા માટે અલગ અલગ આકારના ગ્લાસ આવે છે

પરંતુ તમામ ગ્લાસ કાચના હોય છે

લોકો સ્ટીલના ગ્લાસમાં શરાબ કેમ નથી પીતા ?

તેની પાછળનું એક મનોવૈજ્ઞાનિક કારણ છે

સ્ટીલ ગ્લાસમાં પીતા સમયે શરાબ દેખાતી નથી

જેનાથી તેના સ્વાદ પર અસર પડે છે

એડ અને ફિલ્મોમાં શરાબને કાચના ગ્લાસમાં નાંખતા બતાવાય છે

કાચના ગ્લાસમાં શરાબ પીવાથી અનોખો અહેસાસ થાય છે

અનેક લોકો માને છે કે સ્ટીલના ગ્લાસમાં શરાબ પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે

પરંતુ સ્ટીલના ગ્લાસમાં પણ શરાબ પીવાથી કોઈ નુકસાન થતું નથી