શિયાળામાં આ ડ્રાયફ્રૂટ શરીરને રાખશે ગરમ કાજુ: કેલરીનું પ્રમાણ વધુ હોવાથી ઠંડી ઋતુમાં શરીરનું તાપમાન નિયંત્રિત રાખે છે શિયાળામાં આ ડ્રાયફ્રૂટ શરીરને રાખશે ગરમ બદામ: પલાળેલી બદામને ખાવાથી શરીરમાં ઊર્જા જળવાઇ રહે છે. શિયાળામાં આ ડ્રાયફ્રૂટ શરીરને રાખશે ગરમ અખરોટ: કોલેસ્ટ્રોલ ઓછું રાખવાની સાથે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શિયાળામાં આ ડ્રાયફ્રૂટ શરીરને રાખશે ગરમ અંજીર: શિયાળામાં અંજીરના સેવનથી રક્તમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધે છે. શિયાળામાં આ ડ્રાયફ્રૂટ શરીરને રાખશે ગરમ ખજૂરઃ તેમાં આર્યન ઉપરાંત મિનરલ્સ અને વિટામિન સમાયેલા હોય છે.