દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે



દૂધમાં અનેક જરૂરી પોષક તત્વ હોય છે



જે શરીરના અનેક રોગોને દૂર કરે છે



પરંતુ તમે ઘણી વાર સાંભળ્યું હશે કે



શરદી-ઉધરસમાં દૂધનું સેવન ન કરવું જોઈએ



હકીકતમાં દૂધ પીવાથી કફની સમસ્યામાં કોઈ રાહત થતી નથી



પરંતુ ઠંડા દૂધનું સેવન ગળાના ખરાશને ઓછી કરી શકે છે



જો તમને શિયાળામાં ખાંસી થઈ હોય તો



તમે દૂધનું સેવન કરી શકો છો



શરદી-ખાંસીમાં હળદર વાળું દૂધ ઘણું ફાયદાકારક હોય છે