કોર્નફ્લોર ફેસ પેકના અદભૂત ફાયદા



કોર્નફ્લોર ફેસ પેકના અદભૂત ફાયદા



ત્વચા માટે કોર્ન ફ્લોર ફેસપેક ઉત્તમ



કોર્નફ્લોર પ્રોષકતત્વોથી ભરપૂર છે



કોર્નફ્લોરમાં પ્રોટીનનો ખજાનો છે







ત્વચાની આ સમસ્યાઓથી મળશે છુટકારો



કોર્નફલોર ટેનિંગ ઘટાડવામાં મદદ કરશે



કોર્ન ફલોર ફેસ પેક કરચલીઓ પણ ઘટાડશે



કોર્નફ્લોર ફેસમાસ્ક બનાવવાની રીત જાણો



મકાઈના લોટમાં મધ અને દૂધ મિક્સ કરો



20થી 25 મિનિટ બાદ રગડીને દૂર કરો



બાદ ફેસને ઠંડા પાણીથી વોશ કરી લો