પિરિયડમાં હેવી બ્લિડિંગ થાય છે તો સાવધાન



કેટલાક લોકોને પિરિયડમાં હેવી બ્લિંડિગ થાય છે



હેવી બ્લેડિંગ થતું હોય તો સાવધાન



આ માટે ચેકઅપ કરાવવું જરૂરી છે



હોર્મોનલ ફેરફારોને કારણે આવું થાય છે



પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ જેવી સ્થિતિ



28 દિવસનું સાયકલ હોય તો નોર્મલ છે



જો 24 દિવસનું સાયકલ હોય તો નોર્મલ નથી



આવા કેસમાં કેટલાક રિપોર્ટ કરાવવા જરૂરી