આપને પિરિયડ્સ વિના બ્લડિંગ થાય છે?



આ પિરિયડમાં બ્લિડિંગ થવું જ જોઇએ



પિરિયડ વિના બ્લિડિંગ ન થવું જોઇએ



અનિયમિત બ્લિડિંગ સારા સંકેત નથી



આ સમસ્યા થવાના અનેક કારણો છે



હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે થાય છે



પીસીઓએસ પણ એક કારણ છે



આ પ્રિમેનોપોઝનું પણ લક્ષણ છે



ઓવેરિયન ફેલ્યોર કારણભૂત છે



ગર્ભાશય ફાઇબ્રોઇડ્સ અથવા પોલિપ્સ



આ સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જોઇએ