પિંગમેટેશનને ઘર પર જ આ ટિપ્સથી કરો દૂર શું આપ પિંગમેટેશનની સમસ્યાથી પીડિત છો ગાજર, મુલતાની માટી, લીંબુનો રસ મિક્સ કરો આ લેપને ફેસ પર લગાવથી પિંગમેટેંશન દૂર થશે બટાટાનો રસ પણ પિંગમેટેંશનને દૂર કરે છે. જૈતુનના તેલમાં ખાંડ મિક્સ કરીને લગાવો લીંબુનો રસ બદામ તેલ મધ મિક્સ કરીને લગાવો માત્ર મધ અને લીંબુનો રસ પણ પિગમેટેંશન દૂર કરશે ડુંગળીનો રસ પણ ડાઘ પર લગાવવાથી સમસ્યા દૂર થશે આ તમામમાંથી એકને નિયમિત લગાવો 20 મિનિટ બાદ ઠંડા પાણીથી ફેસવોસ કરી લો આ તમામ ટિપ્સ પિંગમેટેશનને કરશે દૂર