પિરિયડમાં આ ચીજોનું ન કરો સેવન પિરિયડમાં કેટલીક તકલીફ વધે છે બ્લડિંગની સાથે દુખાવો પણ થાય છે પેટ, કમર, માથામાં દુખાવો સામાન્ય છે પિરિયડમાં ડાયટ પર ધ્યાન આપવું જરૂરી કેટલીક ચીજો ખાવાથી સમસ્યા વધી શકે છે દૂધથી બનેલી ચીજ દૂધ પણ અવોઇડ કરો કેફિનનું સેવન પિરિયડ દરમિયાન ટાળો પેકેડ અને ફ્રોજન ફૂડને પણ અવોઇડ કરો અત્યાધિક સ્વીટ અને નમકીન ફૂડ ન ખાવો આ ચીજો પિરિયડ ક્રેપ્સ પણ વધારે છે.