દરેક મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન શું ખાવું અને શું ન ખાવું તેની ખબર હોય છે પ્રેગ્નેંસી દરમિયાન સ્વસ્થ રહેવા માટે મહિલાઓ ફળ ખાવાનું પસંદ કરે છે ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે શું તમને ખબર છે પ્રેગ્નેંસીમાં કયા ફળ ન ખાવા જોઈએ પ્રેગ્નેંસીમાં પપૈયાનું સેવન ન કરવું જોઈએ તેના સેવનથી શરીરનું તાપમાન વધી શકે છે પ્રેગ્નેંસી દરમિયાન અનાનસનું સેવન પણ ન કરવું જોઈએ દ્રાશનું સેવન પણ ગર્ભવતી મહિલાએ ન કરવું જોઈએ આ ફળમાં રેસ્વેરાટ્રોલ નામનું કંપોનેંટ હોય છે જે હોર્માનને નુકસાન પહોંચાડી શકે છે