મેકઅપ બાદ અચૂક કરો આ કામ સ્કિન નહિ થાય ડેમેજ

મેકઅપ બાદ અચૂક કરો આ કામ

નારિયેળ ઓઇલથી સ્કિનને ક્લિન કરોટ

ક્લિન્ઝિંગ ઓઇલને યુઝ કરી શકો છો

બાદ ગરમ પાણીથી ચહેરા ધોઇ લો

ગરમથી તોલિયાથી થપથપાવો

બાદ આપ ટોનરનો ઉપયોગ કરો

બાદ આપ સીરમ લગાવો

જે સ્કિને ડ્રાઇનેસથી બચાવશે

આંખની આસપાસ આઇ ક્રિમ લગાવો

લીપ બામનો અચૂક ઉપયોગ કરો