આ 5 અસરકારક ટિપ્સ માથાનો દુખાવો કરશે દૂર



આ ઘરેલુ નુસખા દુખાવામાં કારગર છે



હુંફાળા પાણીમાં નમક નાખો



આ પાણીમાં પગ ડુબાડી બેસો



સરસોના તેલનો મસાજ કરો



આદુ લીબુનું પીણું બનાવી પીવો



ગેસના કારણે માથુ દુખે છે



પાણીમાં સોડા લીંબુ મિકસ કરી પીવો



5 મિનિટમાં માથાનો દુખાવો છૂમંતર થશે