ગરમીમાં વાળની સંભાળ રાખવી જરુરી છે આ સમયગાળામાં વાળની ખાસ કાળજી રાખવી જોઈએ ગરમીમાં વાળ ખરવાની સમસ્યા વધી જાય છે વાળમાં ઈંડા લગાવવા જોઈએ તેનાથી ફાયદો થશે તેમાં પ્રોટીન હોય છે જે વાળના ગ્રોથમાં મદદ કરે છે એલોવેરા પણ ખૂબ જ ફાયદાકારક છે એલોવેરામાં ઘણા વિટામિન હોય છે ગ્રોથમાં મદદ કરશે કેળા તમારા વાળને ચમકદાર બનાવશે આમળા પણ તમારા વાળ માટે ફાયદાકારક છે (તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે)