આ છે સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણો



તમારા સ્તનમાં એક અથવા વધુ ગાઠ્ઠો થવો



આ ગઠ્ઠો ખૂબ જ સખત હોય તો સાવધાન



જો ગાંઠમાં વિચિત્ર દુખાવો હોય તો સાવધાન



સ્તનની નિપ્પલમાંથી સ્રાવ, સ્તનનો દુખાવો,



સ્તનનો રંગ બદલવો સ્તન કેન્સરનું પ્રારંભિક લક્ષણ



વજન સતત ઉતરવું પણ કેન્સરનું લક્ષણ છે



બ્રેસ્ટની સાઈઝમાં કોઈ ફરક દેખાવો



આ તમામ લક્ષણો બ્રેસ્ટ કેન્સરના છે