સતત વાળ ખરવાની સમસ્યા હોય તો હેર માસ્ક લગાવો હેર માસ્કથી વાળ ખરવાની સમસ્યાથી બચી શકશો લીંબુ, મધ, એલોવેરા જેલ મિક્સ કરી હેર માસ્ક તૈયાર કરો તમારા વાળમાં 15 થી 20 મિનિટ સુધી લગાવો એલોવેરા જેલમાં મધ મિક્સ કરી હેર માસ્ક બનાવો ખરતા વાળ માટે બેસ્ટ હેર માસ્ક છે ખરતા વાળને અટકાવવા હેર માસ્કનો ઉપયોગ કરો દહીંનું હેર માસ્ક વાળ માટે ખૂબ જ ફાયદાકારક (તમામ તસવીરો સોશિયલ મીડિયા )