આ ફૂડને આ કારણે ડાયટમાં કરવા જોઇએ સામેલ ટામેટાંમાં લાઈકોપીન નામનું પોષક તત્વ હોય છે જે સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે. ટામેટાના સેવનથી સ્કિન પણ સારી રહે છે બેરીઝનું સેવન ઇન્ફેકશનથી બચાવે છે બેરીમાં એન્ટીએજિંગ તત્વો હોય છે સ્ત્રીમાં કેલ્શિયમ,વિટામિન ડીની ઉણપ વધુ હોય છે મિલ્કનું સેવન કરવાથી આ ઉણપ દૂર થાય છે. દહીં પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. દહીં ખાવાથી પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે સોયાબીનનું સેવન મહિલા માટે વરદાન સમાન છે