ઘર પર આ રીતે કરો હેર સ્પા



હવે હેર સ્પા માટે સલૂન જવાની જરૂર નથી



હેર સ્પા માટે સૌથી પહેલા તમારા વાળમાં મસાજ કરો



મસાજ માટે નારિયેળ અથવા ઓલિવ તેલની જરૂર પડશે.



તેલને હુંફાળું કરીને હેરમાં મસાજ કરો



પહેલા એક ટુવાલને ગરમ પાણીમાં પલાળો



પછી તેને તમારા વાળમાં સારી રીતે લપેટી લો.



ફક્ત 8-10 મિનિટ માટે આ રીતે રાખો



બાદમાં આયુર્વેદિક શેમ્પૂની મદદથી ધોઈ લો.



વાળ ધોયા પછી તમારા કન્ડીશનરનો ઉપયોગ કરો.



કંન્ડિશનરની 2 મિનિટ બાદ હેર વોશ કરી લો