મહિલાઓને જો આ સમસ્યા થતી હોય તો ચેતી જવું



પિરિયડ દરમિયાન આ સમસ્યા થાય છે તો સાવધાન



આપને પિરિયડ્સ વિના બ્લડિંગ થાય છે?



અનિયમિત બ્લિડિંગ સારા સંકેત નથી



આ સમસ્યા થવાના અનેક કારણો છે



હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે થાય છે



પીસીઓએસ પણ એક કારણ છે



આ પ્રિમેનોપોઝનું પણ લક્ષણ છે



ઓવેરિયન ફેલ્યોર કારણભૂત છે



ગર્ભાશય ફાઇબ્રોઇડ્સ અથવા પોલિપ્સ હોઇ શકે



આ સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જોઇએ