અનિદ્રા: સારી અને ગાઢ ઊંઘ માટે રાત્રે કરો આ 10 નાના ફેરફાર

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

1. રાત્રે સૂવાનો અને સવારે ઉઠવાનો સમય નક્કી કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2. સૂવાના એક કલાક પહેલાં મોબાઈલ વાપરવાનું બંધ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

3. રાત્રે હળવું ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

4. રૂમમાં સંપૂર્ણ અંધારું અને શાંત વાતાવરણ રાખવું જરૂરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

5. સાંજના સમયે ચા કે કોફી પીવાનું બિલકુલ ટાળો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

6. સૂતા પહેલાં હળવું મ્યુઝિક અથવા મેડિટેશન ખૂબ મદદ કરશે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

7. પગના તળિયે સરસવના તેલનું માલિશ કરવાથી ઊંઘ આવશે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

8. રાત્રે હંમેશા હળવો અને સુપાચ્ય ખોરાક જ લેવો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

9. દિવસ દરમિયાન નિયમિત કસરત કરવાથી થાક ઓછો થશે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

10. મનને શાંત રાખવા ઊંડા શ્વાસ લેવાની ટેવ પાડો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplive news

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ