શું ઓઇલી સ્કિનને મોશ્ચરાઇઝરની જરૂર નથી સ્કિન કેરને લઇને આ છે ખોટા ભ્રમ ઓઇલી સ્કિનને મોશ્ચરાઇઝરની જરૂર નથી મોંઘા પ્રોડક્ટ જ સ્કિન માટે ઉત્તમ છે. દરરોજ સ્ક્રર્બ કરવાથી સ્કિન સારી રહેશે આ માન્યતા સ્કિન માટેની તદન ખોટી સ્ક્રર્બ નિયમિત એટલે રોજ ન કરવું જોઇએ સપ્તાહમાં એક જ વખત સ્ક્રર્બ કરી શકો છો સનસ્ક્રિન માત્ર તાપમાં જ જરૂરી છે આ માન્યતા પણ પણ તદન ખોટી છે. સૂર્યાના હાનિકારક કિરણ બારીથી પણ આવે છે. લાઇટિંગથી સ્કિનને બચાવવા પણ સનસ્ક્રિન જરૂરી