ઢીલી પડેલી સ્કિને ટાઇટ કરે છે આ તેલ



આ ઓઇલ બોટોક્સ જેવું કરશે કામ



લવિંગનું તેલ સ્કિન માટે ફાયદાકારક છે



આ તેલ સ્કિનની ફાઇન લાઇનને દૂર કરે છે



રિંકલને દૂર કરવા માટે કારગર છે લવિંગનું તેલ



લવિંગનું તેલ સ્કિનને ટાઇટ ઇફેકટ આપે છે



એન્ટીઓક્સિડન્ટ એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરપૂર છે



ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવે છે આ તેલ



બ્લડ સર્ક્યુલેશન પણ વધારે છે લવિંગનું તેલ



લવિંગના તેલને આ રીતે ઘર પર બનાવો



બદામ કે નારિયેળ કોઇપણ તેલ પેનમાં લો



હવે 8થી 10 લવિંગને પીસીને તેલમાં ઉમેરો



હવે આ તેલને સારી રીતે ગરમ કરો



હવે લવિંગનું તેલ ઠંડુ પડે બાદ બોટલમાં ભરો



આ તેલને રાત્રે સૂતા પહેલા ફેસ પર લગાવો



ફેસ વોશ કરી થોડો ભીનો ત્યારે જ લગાવો