પિરિયડસની સમસ્યામાં કારગર ઉપાય



પિરિયડસના દુખાવામાં ગરમ પાણીનો શેક કરો



હોટ વોટર બેગ થેરેપી કામ કરે છે



કેફિનનું સેવન ટાળવું જોઇએ



આદુનો ઉકાળો પણ પેઇનથી રાહત આપશે



સુગરનું સેવન કરવાથી પિરિયડમાં દુખાવો વધી જાય છે



કેટલાક યોગાસર પણ કારગર છે



કેટલીક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાથી મદદ મળશે



જંકફૂડનું સેવન પણ ટાળવું જોઇએ



પ્રોસેસ્ડ ફૂડનું સેવન પણ અવોઇડ કરવું જોઇએ