થાઇરોઇડ એક નાની ગ્રંથી છે

જે આપણા ગળાના આગળના ભાગમાં હોય છે

આ ગ્રંથી શરીરનો મેટાબૉલિઝ્મ, હોર્મોન્સનું બેલેેન્સ અને વજન નિયંત્રણ કરવા મદદ કરે છે

પુરૂષો કરતા મહિલાઓમાં થાઇરોઇડની સમસ્યા 8થી 10 ગણી વધારે હોય છે

તેના 4 કારણો છે તે તમારે જાણવા જોઈએ

પીરિયડ્સ, પ્રેગ્નન્સી અને મોનોપોઝ દરમિયાન હોર્મોન્સમા બદલાવ થાય છે

માતા કે બહેનને થાઇરોઈડ હોય તો અન્ય મહિલાઓને પણ થવાની સંભાવના

આયોડિનની ઉણપ થવાથી પણ થાઇરોઈડની સમસ્યા થઈ શકે

વધુ તણાવથી કૉર્ટિસોલ હોર્મોન્સનુ સ્તર વધી જાય છે

(ગળામાં વધારે કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લો)