યુગલોને ચિંતા સતાવતી હોય છે કે બાળક પ્લાનિંગ કરવાની યોગ્ય ઉંમર કઈ



ઉંમર જતી રહે છે અને બાળક પ્લાનિંગમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે



કપલે લગ્નના 2 વર્ષ પછી બાળકનું પ્લાનિંગ કરવું જોઈએ



25 વર્ષની ઉંમરે લગ્ન કરો તો બેબી પ્લાન માટે સમય લઈ શકો



27 વર્ષની વયે લગ્ન કરો છો તો બાળક પ્લાન કરવામાં વધુ સમયની જરૂર નથી



આ ઉંમર પછી ગર્ભધારણ કરવું થોડું મુશ્કેલ બની જાય છે



યુગલો 30 વર્ષથી વધુ ઉંમર પછી બાળકનું આયોજન કરવાનું વિચારે છે



વધતી ઉંમર સાથે પુરુષોના સ્પર્મની ગુણવત્તામાં ઘટાડો થાય છે



પ્રેગ્નેન્સી સાથે જોડાયેલી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે



25 થી 30 વર્ષની વચ્ચેના સમયમાં બેબી પ્લાનિંગ કરવું જોઈએ