પ્રેગ્નન્સીમાં ક્યાં શાક અને ફળો ખાવા વધુ હિતાવહ?



પ્રેગ્નન્સીમાં ક્યાં શાક અને ફળો ખાવા વધુ હિતાવહ?



પ્રેગ્નન્ટ મહિલા આ ફ્રૂટ અચૂક ખાવા



ટામેટાંનું સેવન પ્રેગ્ન્સીમાં અચૂક કરો



તરબૂચનું સેવન અચૂક કરો



તરબૂચ એ ઉનાળાનો કૂલ ફ્રૂટ છે



જે વિટામિન સી, પોટેશિયમથી ભરપૂર છે



દહીં એ કેલ્શિયમનો ભંડાર છે.



કાકાડી પણ શરીરને હાઇડ્રેઇટ રાખે છે



પાલક, કેળાનું સેવન પણ કારગર છે.



પાલક આયરનનો ખજાનો છે