જામફળ એક એવું ફળ છે જે દરેક લોકોને પસંદ આવે છે

Published by: gujarati.abplive.com

શિયાળામાં મળતું જામફળ વિટામિન, મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર હોવાથી તેને સ્વાસ્થ્ય માટે 'સુપરફૂડ' માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

બજારમાં બે પ્રકારના જામફળ મળે છે ગુલાબી અને સફેદ

Published by: gujarati.abplive.com

એવામાં દરેક લોકોના મનમાં સવાલ ઉભો થાય કે કયુ જામફળ બેસ્ટ છે

Published by: gujarati.abplive.com

ગુલાબી જામફળનો ઘેરો રંગ તેમાં રહેલા લાઇકોપીન અને કેરોટીનોઇડ્સને કારણે હોય છે. સફેદ જામફળની સરખામણીમાં તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ વધુ હોય છે, જે કેન્સર અને હૃદય રોગ સામે રક્ષણ આપે છે.

Published by: gujarati.abplive.com

આમાં સુગર અને સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે, તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારો વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

ગુલાબી જામફળની સરખામણીમાં સફેદ જામફળમાં વિટામિન C નું પ્રમાણ થોડું વધારે હોય છે, જે ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે.

Published by: gujarati.abplive.com

સફેદ જામફળમાં ડાયેટરી ફાઈબર વધુ હોય છે, જે કબજિયાત જેવી પાચન સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ અસરકારક છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com