ટીચર રહી ચૂકેલી માયાવતી ઉત્તર પ્રદેશની 4 વખત CM કરી ચૂકી છે



મમતા બેનર્જીને દેશની પહેલી મહિલા રેલ મંત્રી બનવાનું ગૌરવ મળ્યું



મમતા બેનર્જીનો 1970થી રાજકારણમાં સફર શરૂ થયો



આજે તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે.



પ્રિયંકા ગાંધી, ગાંધી પરિવારની રાજનૈતિક વિરાસતને આગળ ધપાવી રહી છે



કોંગ્રસની મહાસચિવ પ્રિયંકા ગાંધીની આજે રાજકારણમાં સક્રિય ભૂમિકા છે



સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીના નિધન બાદ રાજકારણમાં સક્રિય ભૂમિકા નિભાવી



2004માં કોંગ્રેસે સોનિયા ગાંધીના નેતૃત્વમાં શાનદાર જીત મેળવી હતી



મહેબુબા મુફ્તી જમ્મુ કાશ્મીરની મુખ્યમંત્રી રહી ચૂકી છે



મહેબુબા મુફ્તી પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની અધ્યક્ષ છે.