શું આપ હેર લોસની સમસ્યાથી પરેશાન છો?

આ ઘરેલુ ઉપચાર અપનાવી જુઓ

એલોવેરા અને નારિયેળ તેલ લગાવો

આ મિશ્રણને વીકમાં 2 વખત લગાવો

મધ અને ઓટ્સનું હેર પેક લગાવો

ગ્રીન ટી હેર પેક પણ યુઝ કરી શકો છો

ડુંગળીનો રસ લગાવાથી પણ થશે ફાયદો

મેથી પાવડર પણ હેર લોસમાં કરશે મદદ