આમના ઇલિયાસ પાકિસ્તાની સિનેમાની જાણીતી અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તે અવારનવાર તેના ગ્લેમરસ ફોટોના કારણે ચર્ચામાં રહે છે આમનાએ નવા ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તે ટોપલેસ પોઝ આપતી જોવા મળી રહી છે તેણે ફૂલોથી પોતાના શરીરને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે લોકોએ તેને ફોટોશૂટ બદલ ટ્રોલ કરી હતી એક યુઝરે લખ્યું કે આવા ફોટોશૂટ કરવામાં કોઈ શરમ નથી. તે ઝિંદા ભાગ, ગુડ મોર્નિંગ કરાચી અને સાત દિન મોહબ્બત ઇન જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. All Photo Credit: Instagram