વિશ્વમાં કોન્ડોમના ઉપયોગના આંકડા બહુ ઓછા છે એક રિપોર્ટ અનુસાર 1994માં 6.4 કરોડ લોકો કોન્ડોમનો ઉપયોગ કરતા હતા જે 2021માં વધીને 19 કરોડ થઈ ગઈ આ ઉપરાંત બ્રાજીલમાં કોન્ડોમનો ઉપયોગ સૌથી વધુ થાય છે અહિયાં લગભગ 65 ટકા લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે આ ઉપરાંત ચીનમાં પણ કોન્ડોમનો ઉપયોગ વધુ થાય છે કોન્ડોમનો ઉપયોગ પ્રેગ્નેન્સીને રોકવા માટે થાય છે વિશ્વની 33 ટકા મહિલાઓ ગર્ભધારણ રોકવા માટે કોન્ડોમ પર વિશ્વાસ કરે છે આ ઉપરાંત કોન્ડોમ વિવિધ ચેપથી પણ બચાવે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે