ભારત જ નહીં આ દેશોમાં પણ મળે છે દિવાળીનું વેકેશન
ABP Asmita

ભારત જ નહીં આ દેશોમાં પણ મળે છે દિવાળીનું વેકેશન

ભારતની સાથે સાથે આ દેશોમાં પણ દિવાળીની રજાઓ
ABP Asmita

ભારતની સાથે સાથે આ દેશોમાં પણ દિવાળીની રજાઓ

31 ઓક્ટોબરે હિન્દુ ધર્મ પ્રમાણે દિવાળીનો તહેવાર મનાવાશે
ABP Asmita

31 ઓક્ટોબરે હિન્દુ ધર્મ પ્રમાણે દિવાળીનો તહેવાર મનાવાશે

શ્રીલંકા - દિવાળી પર ‘ઓઇલ બાથિંગ’ સાથે રજાઓ રહે છે
ABP Asmita

શ્રીલંકા - દિવાળી પર ‘ઓઇલ બાથિંગ’ સાથે રજાઓ રહે છે

ABP Asmita

નેપાળ - નેપાળમાં પાંચ દિવસ દિવાળીની રજાઓ રહે છે

ABP Asmita

સિંગાપુર - સિંગાપુરમાં હિન્દુઓ માટે દિવાળીનું વેકેશન રહે છે

ABP Asmita

ફિજી - ફિજીમાં હિન્દુ સમુદાય મીઠાઇઓ ખાય છે, રજાઓ રહે છે

ABP Asmita

ત્રિનિદાદ અને ટોબેગો - આ દેશમાં પણ દિવાળીની રજાઓ રહે છે

ABP Asmita

all photos@social media