આ પક્ષીના કારણે જંગલમાં લાગી જાય છે આગ

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

જંગલ અનેક પશુ-પક્ષીઓનું ઘર હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ઘણી વાર જંગલોમાં આગ લાગવાના કારણે બધા જંગલો નાશ પામે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

શું તમે જાણો છો કે આ પક્ષીઓ પોતે જ પોતાના ઘર એટલે કે જંગલમાં આગ લગાવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આવો જાણીએ કે કયા પક્ષીના કારણે જંગલમાં લાગી જાય છે આગ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

જંગલમાં આગ લાગવાના ઘણા કારણો હોય છે, પરંતુ પક્ષીઓ પણ ઘણી વાર આ આગ લગાવવાનું અને વધારવાનું કામ કરે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

જંગલમાં આગ લગાવવાનું કામ ઘણીવાર શિકારી પક્ષીઓ કરે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તેઓ પોતાની ચાંચમાં સળગતી ડાળી લાવીને તેને સૂકી ઘાસ પર નાખી દે છે, જેના કારણે જંગલમાં આગ લાગી જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ઓસ્ટ્રેલિયામાં બ્લેક કાઇટ, બ્રાઉન ફાલ્કન અને વિસલિંગ કાઇટ જેવા શિકારી પક્ષીઓ આ કામ કરે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

જંગલમાં આગ લાગવાથી જાનવરો બચીને બહાર ભાગે છે, જેના કારણે શિકાર કરવું સરળ થઈ જાય છે