વિશ્વમાં કયા દેશ પાસે છે સૌથી વધુ સોનું?

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

સોનું હંમેશા સૌનું મનપસંદ હોય છે, પછી ભલે તે સોનાના આભૂષણો હોય કે ભંડાર

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ જ કારણથી ઘણા દેશો પોતાના પાસે ભારે માત્રામાં સોનું રાખે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ સોનું જ આર્થિક સંકટના સમયે આ દેશોના કામ આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

દુનિયામાં ઘણીવાર દેશો પાસે સોનાના ભંડાર હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

શું તમે જાણો છો કે સૌથી વધુ સોનું ક્યાં દેશ પાસે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

દુનિયાનું સૌથી વધુ સોનું અમેરિકા પાસે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

અમેરિકા પાસે લગભગ 8133.5 ટન સોનું છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આટલી ભારે માત્રામાં સોનું હોવાના કારણે જ વર્ષ 1848માં અમેરિકા માં ગોલ્ડ રશ થયો હતો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

અમેરિકા ઉપરાંત ફ્રાન્સ, ઇટાલી અને જર્મની જેવા દેશો પાસે પણ સૌથી વધુ સોનાનો ભંડાર છે