દુનિયામાં અનેક ધર્મો છે, જેની પોતાની અલગ ઓળખ અને પરંપરા છે.

Published by: gujarati.abplive.com

પ્યુ રિસર્ચ મુજબ, ઇસ્લામ વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો ધર્મ છે.

Published by: gujarati.abplive.com

વર્ષ 2010 થી 2020 વચ્ચે આ વસ્તીમાં સૌથી વધુ વૃદ્ધિ થઈ છે.

Published by: gujarati.abplive.com

વર્ષ 2060 સુધીમાં આ વસ્તી 3 અબજ સુધી પહોંચવાનું અનુમાન છે.

Published by: gujarati.abplive.com

2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 172 મિલિયન મુસ્લિમો હતા.

Published by: gujarati.abplive.com

2020 ૨૫માં ભારતમાં આ સંખ્યા વધીને 20 કરોડથી વધુ થઈ ગઈ છે.

Published by: gujarati.abplive.com

વસ્તીની દ્રષ્ટિએ ભારત અત્યારે વિશ્વમાં ત્રીજા ક્રમનો દેશ છે.

Published by: gujarati.abplive.com

આ વધારા પાછળનું મુખ્ય કારણ બાળકોના જન્મની વધતી સંખ્યા છે.

Published by: gujarati.abplive.com

એશિયા અને આફ્રિકા ખંડમાં આ ધર્મની વૃદ્ધિ વધુ ઝડપી જોવા મળી છે.

Published by: gujarati.abplive.com

દરેક ધર્મ પોતાની આગવી પરંપરા અને સામાજિક માન્યતાઓ ધરાવે છે.

Published by: gujarati.abplive.com