દુનિયાના દરેક દેશમાં પ્રદુષણ સતત વધી રહ્યું છે દુનિયાના 7 સૌથી પ્રદુષિત દેશોનું લિસ્ટ જુઓ 1. બાંગ્લાદેશ - એવરેજ PM2.5 લેવલ - 161 μg/m³ 2. ભારત - એવરેજ PM2.5 લેવલ - 84 μg/m³ 3. પાકિસ્તાન - એવરેજ PM2.5 લેવલ - 147 μg/m³ 4. લાઓસ - એવરેજ PM2.5 લેવલ - 70 μg/m³ 5. ચીન - એવરેજ PM2.5 લેવલ - 64 μg/m³ 6. તજાકિસ્તાન - એવરેજ PM2.5 લેવલ - 64 μg/m³ 7. નેપાળ - એવરેજ PM2.5 લેવલ - 55 μg/m³ all photos@social media