કોરોનાના પાંચ વર્ષ પછી એક નવા વાયરસે લોકોની ચિંતા વધારી દીધી છે



ચીનમાં HMPV વાયરસે તબાહી મચાવી દીધી છે.આ વાયરસના લક્ષણો લગભગ કોવિડ-19 જેવા જ છે.



આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને સૌથી વધુ શિકાર બનાવે છે



આ વાયરસથી બચવા માટે તમે આ વસ્તુઓને પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો



છીંક આવવી, શરદી, ગળામાં દુખાવો અને તાવ આ રોગના લક્ષણો છે.



આ રોગોના ગંભીર લક્ષણોમાં ન્યૂમોનિયા જેવા લક્ષણો જોવા મળી શકે છે.



આ વાયરસથી બચવા તમારા ડાયટમાં વિટામિન સીથી ભરપૂર વસ્તુઓ સામેલ કરો



નારંગી, લીંબુ, જામફળ, કીવી અને આમળાનું સેવન કરો.



શરીરને મજબૂત કરવા અને રોગોથી બચવા માટે ઝિંક અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાકનું સેવન કરો.



તમારા આહારમાં બદામ અને કઠોળનું સેવન કરો.



શિયાળામાં ઈંડા, કઠોળ અને દહીં જેવા પ્રોટીનયુક્ત ખોરાક ખાઓ.



આ તમામ ખોરાક શરીરને એનર્જી આપશે અને શરીરને સ્વસ્થ રાખશે.



શરીરને હાઇડ્રેટ રાખવા માટે ગરમ પાણી પીવો. ગ્રીન ટી અને તુલસીની ચાનું સેવન કરો.



તમારા આહારમાં દહીંને સામેલ કરો જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે



તળેલું, મસાલેદાર ખોરાક, પ્રોસેસ ફૂડ, સુગરયુક્ત ખોરાક લેવાનું ટાળો.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો