ચીનમાં HMPV દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે



ભારતમાં પણ આ કેસની સંખ્યા સતત વધી રહી છે



ભારતમાં પણ અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા છે



કોરોના વાયરસની જેમ આ ફ્લૂ પણ એક મહિનામાં 5 દેશોમાં ફેલાઈ ગયો છે



ચીનના પડોશી દેશોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે



ભારતમાં અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા છે



કર્ણાટકમાં 2, ગુજરાતમાં 1, કોલકાતામાં 1 અને ચેન્નાઈમાં 2 કેસ નોંધાયા



આ વાયરસના લક્ષણો કોરોના જેવા જ છે



વારંવાર હાથ ધોવાનું રાખો જેથી વાયરસથી બચી શકાય



શરદી ઉધરસ હોય તો ઘરમાં જ રહો, બહાર જવાનું ટાળો