2023માં ભારત વિશ્વનો સૌથી મોટો કોન્ડોમ નિકાસકાર દેશ છે થાઈલેન્ડ બીજા નંબરનું સૌથી મોટું નિકાસકાર છે વોલ્ઝા ગ્રો ગ્લોબલ અનુસાર, ભારતમાંથી પાકિસ્તાનમાં નિકાસ કરવામાં આવતા કોન્ડોમની ત્રણ મુખ્ય શ્રેણીઓ છે. HSN કોડ 40141010 છે, HSN કોડ 40141000 છે અને HSN કોડ 40149090 છે વર્ષ 2023માં ભારતથી પાકિસ્તાનમાં કોન્ડોમના કુલ 63 કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યા હતા. ભારતના લગભગ 13 ઉદ્યોગપતિઓએ કોન્ડોમનું આ કન્સાઈનમેન્ટ પાકિસ્તાનના વેપારીઓને વેચ્યું હતું. કોન્ડોમનો ઉપયોગ ગર્ભાવસ્થાની શક્યતા ઘટાડવા માટે થાય છે. કોન્ડોમનો ઉપયોગ સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે